ગણના 10:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ઇઝરાલીઓનાં સૈન્યોની કૂચનો અનુક્રમ આ પ્રમાણે હતો; અને તેઓ ચાલી નીકળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 જ્યારે જ્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવીને કૂચ કરતા ત્યારે સૈન્યો પ્રમાણે તેમની કૂચનો ક્રમ એ પ્રમાણે રહેતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ28 હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા. Faic an caibideil |
અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”