નહેમ્યા 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ તમે જોયાં અને લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તમે મિસરમાં અમારા પિતૃઓનું દુ:ખ જોયું, અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 અમારા પૂર્વજો ઈજિપ્તમાં જે દુ:ખ ભોગવતા હતા તે તમે જોયું; સુફ સમુદ્ર પાસે તમે તેમનો મદદ માટેનો પોકાર સાંભળ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેં મિસરમાં અમારા પિતૃઓનાં દુ:ખ જોયાં, અને રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો; Faic an caibideil |