Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અડતાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 ગવૈયાઓ: આસાફના વંશજો 148

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:44
4 Iomraidhean Croise  

આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.


ભક્તિસ્થાનના ગાનારાઓ આ પ્રમાણે છે: આસાફના વંશજો એકસો અઠ્ઠાવીસ.


લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.


દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.


Lean sinn:

Sanasan


Sanasan