Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 લેવીઓ:યેશૂઆના અને કાહ્મીએલના પુત્રો. હોદૈયાના પુત્રોમાંના, ચુંમ્મોતેર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43-45 દેશનિકાલમાંથી પાછા ફરેલા લેવીઓની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યેશૂઆ અને ક્દમીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 148 મંદિરના સંરક્ષકો (શાલ્લૂમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો) — 138

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:43
7 Iomraidhean Croise  

લેવીઓના નામ આ પ્રમાણે છે: હોદાવ્યાના અને યેશૂઆના તથા કાદમીએલના વંશજો: ચુંમોતેર.


અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,


પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.


લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.


તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા સમારકામ કરતો હતો. તે યરુશાલેમના અર્ધા વિભાગનો અધિકારી હતો.


હારીમના વંશજો એક હજાર સત્તર.


ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.


Lean sinn:

Sanasan


Sanasan