42 હારીમના વંશજો એક હજાર સત્તર.
42 હારીમના પુત્રો, એક હજાર સત્તર,
42 હારીમના વંશજો 1,017
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
હારીમના વંશજો: એક હજાર સત્તર.
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.