40 ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
40 ઇમ્મેરના પુત્રો, એક હજાર બાવન.
40 ઇમ્મેરના વંશજો 1,052
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
તેઓના બાજુમાં ઈમ્મેરનો પુત્ર સાદોક પોતાના ઘરની સામેના ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં પૂર્વ ભાગળનો રક્ષક શખાન્યાનો પુત્ર શમાયા મરામત કરતો હતો.
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,