35 હારીમના વંશજો ત્રણસો વીસ,
35 હારીમના પુત્રો, ત્રણસો વીસ
35 હારીમના વંશજો 320
હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
હારીમના લોકો: ત્રણસો વીસ.
હારીમનો દીકરો માલ્કિયા તથા પાહાથ-મોઆબનો દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,