33 નબોના વંશજો બાવન,
33 નબોના મનુષ્યો, બાવન.
33 નબોના બીજા નગરના મનુષ્યો 52
નબોના વંશજોમાંના; યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
નબોના લોકો: બાવન.
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.