Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 કિર્યાથ-યારીમના, ફકીરાના તથા બેરોથના મનુષ્યો, સાતસો તેંતાળીસ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 કિર્યાથ-યઆરીમના કફીરાહના તથા બએરોથના મનુષ્યો 743

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:29
6 Iomraidhean Croise  

કિર્યાથ-યારીમ, કફીરા અને બેરોથના લોકો: સાતસો તેંતાળીસ.


બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,


રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.


ત્યાં આ નગરો પણ હતાં, એટલે, ગિબ્યોન, રામા, બેરોથ,


ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.


તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan