27 અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
27 અનાથોથના મનુષ્યો, એકસો અઠ્ઠાવીસ.
27 અનાથોથના મનુષ્યો 128
અનાથોથના લોકો: એકસો અઠ્ઠાવીસ.
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! હે અનાથોથ, તેને જવાબ આપ.
હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’