નહેમ્યા 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી મેં તેને જવાબ મોકલ્યો, “જે તું જણાવે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી. એ તો તારા પોતાના જ મનની કલ્પના જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે મેં તેને કહેવડાવી મોકલ્યું, “જેમ તું કહે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી, એ તો તારા પોતાના મનની કલ્પના જ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મેં તેને જવાબ મોકલાવ્યો, “તું જે કહે છે તેમાં કંઈ તથ્ય નથી. એ તો તારી ઉપજાવી કાઢેલી વાત છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 ત્યારે મેં તેને કહેવડાવ્યું કે, “તું જાણે છે કે તું જૂઠું બોલે છે. એ તો તારા મનની માત્ર કલ્પના જ છે.” Faic an caibideil |