નહેમ્યા 6:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓએ મને એનો એ જ સંદેશો ચાર વખત મોકલ્યો. અને દરેક વખતે મેં તેઓને એ જ જવાબ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓએ મને એ પ્રમાણે ચાર વખત કહેવડાવી મોકલ્યું. અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેમણે ચાર વખત એ સંદેશો મોકલ્યો અને મેં પણ દરેક વખતે એનો એ જ જવાબ મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેઓએ મને એ જ સંદેશો ચાર વખત મોકલ્યો અને દરેક વખતે મેં તેમને એ જ પ્રત્યુતર આપ્યો. Faic an caibideil |