નહેમ્યા 4:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 આ પ્રમાણે અમે પુન:નિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 આ પ્રમાણે અમે કામ ચલાવતા હતા; અડધા લોકો પરોઢિયાથી માંડીને તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઊભા રહેતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 એ પ્રમાણે દરરોજ વહેલી પરોઢથી રાત્રે તારા દેખાય ત્યાં સુધી અમારામાંના અર્ધા માણસો કોટ પર કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો ભાલા સજીને ચોકીપહેરો ભરતા. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આ પ્રમાણે અમે નિર્માણનું કામ કરતા; અને અમારાંમાંના અડધા સવારથી રાતે તારા નીકળતા સુધી અડધા હાથમાં ભાલા લઇને ચોકી કરતા. Faic an caibideil |