નહેમ્યા 11:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તથા તેઓના ભાઈઓ, એ પરાક્મી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ ગોત્રમાંથી 128 સભ્યો શૂરવીર સૈનિકો હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેમનો આગેવાન હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તથા તેઓના સગાંવહાંલા, એ પરાક્રમી પુરુષો 128 હતા; હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો ઉપરી હતો. Faic an caibideil |