નહેમ્યા 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 લેવીઓ આ હતા : અઝાન્યાનો પુત્ર યેશૂઆ, હેનાદાદના પુત્રોમાંના બિન્નુઈ તથા કાહ્મીએલ; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9-13 લેવીઓમાં સહી કરનાર આ માણસો હતા: અઝાન્યાનો પુત્ર યેશૂઆ, હેનાદાદના ગોત્રનો બિન્નૂઈ, ક્દ્મીએલ, શબાન્યા, હોદાયા, કલીટા, પલાયા, હાનાન, મિખા, રહોબ, હશાબ્યા, ઝાકકૂર, શેરેબ્યા, શબાન્યા, હોદાયા, બાની, બનીનુ Faic an caibideilપવિત્ર બાઈબલ9 અને લેવીઓ: યેશૂઆ, તે અઝાન્યાનો પુત્ર, બિન્નૂઇ, હેનાદાદના પુત્રોમાંનો એક કાદ્મીએલ, Faic an caibideil |