27 માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
27 માલ્લૂખ-હારીમ તથા બાના.
27 માલ્લૂખહારીમ તથા બાઅનાહ.
અહિયા, હાનાન, આનાન,
બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.