નાહૂમ 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ખૂની નગરને અફસોસ! તે બધું જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. લૂંટફાટ કરવાનું તો [તેમાંથી] બંધ પડતું જ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 જૂઠી અને ખૂની નગરી! તું લૂંટાઈ જવાની છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ લોહી તરસી નગરી, નિનવેહને અફસોસ! દગાફટકાથી અને લૂંટથી તું ભરેલી છે છતાં હજી શિકાર કરવાનું બંધ કર્યુ નથી. Faic an caibideil |