માર્ક 9:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.46 જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી તે કરતાં લંગડા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ46 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.] Faic an caibideil |