માર્ક 9:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તેઓ આ વાત સમજ્યા નહિ, ને તેમને પૂછતાં બીધા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 એ વાત શિષ્યો સમજી શક્યા નહિ; છતાં તેમને કંઈ પણ પૂછવાની તેમની હિંમત ચાલી નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ32 પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા. Faic an caibideil |