માર્ક 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓને ફરમાવ્યું કે, માર્ગને માટે કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ:રોટલી નહિ, થેલી નહિ, તમારા કમરબંધમાં નાણું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 અને તેમને ફરમાવ્યું, “લાકડી સિવાય તમારી મુસાફરીમાં સાથે બીજું કંઈ લેતા નહિ; ખોરાક નહિ, થેલી નહિ કે ખિસ્સામાં પૈસા પણ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ઈસુએ તેના શિષ્યોને કહ્યું તે આ છે: “તમારી યાત્રાઓ માટે કાંઇ લેવું નહિ. ચાલવા માટે ફક્ત એક લાકડી સાથે લો, રોટલી નહિ, થેલી નહિ, અને તમારા ખિસ્સામાં પૈસા નહિ. Faic an caibideil |