માર્ક 6:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201950 કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)50 કેમ કે સહુ તેમને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે, “હિમ્મત રાખો, એ તો હું છું; બીહો નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.50 કારણ, બધા તેમને જોતાં જ ગભરાઈ ગયા. ઈસુએ તેમને તરત જ કહ્યું, “હિંમત રાખો, એ તો હું છું; બીશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ50 બધા શિષ્યોએ ઈસુને જોયો અને તેઓ ઘણા ભયભીત થયા. પરંતુ ઈસુએ શિષ્યાને કહ્યું, “હિમ્મત રાખો. તે હું જ છું, ગભરાશો નહિ,” Faic an caibideil |