માર્ક 6:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને ધાર્યું, “એ તો આભાસ છે, ” ને બૂમ પાડી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 પણ તેમણે તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે એ તો ભૂત છે એવું ધારીને તેઓએ બૂમ પાડી. Faic an caibideilપવિત્ર બાઈબલ49 પરંતુ શિષ્યોએ ઈસુને પાણી પર ચાલતો જોયો. તેઓએ ધાર્યુ કે, એ તો આભાસ છે. શિષ્યો ભયથી બૂમો પાડવા લાગ્યા. Faic an caibideil |