માર્ક 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેમણે તેઓને કહ્યું, “તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેમણે તેમને આમ પણ કહ્યું, “જે ઘરમાં તમારો સત્કાર કરવામાં આવે તે જ ઘરમાં તે શહેર મૂકીને બીજે જાઓ ત્યાં સુધી રહેજો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો. Faic an caibideil |