માર્ક 5:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. Faic an caibideil |