માર્ક 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે કબરસ્તાનોમાં રહેતો હતો અને સાંકળોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 એ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો, અને તે કબરોમાં વસતો હતો. કોઈ તેને સાંકળોથી પણ બાંધી શકતું ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. Faic an caibideil |