માર્ક 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને તેમના બોધમાં તેમણે તેઓને ક્હ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેમણે તેમને ઘણીબધી વાતો ઉદાહરણોનો ઉપયોગ કરીને શીખવી. શિક્ષણ આપતાં તેમણે તેમને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ2 ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું: Faic an caibideil |