માર્ક 3:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તે છે તે જ મારો ભાઈ કે મારી બહેન કે મારાં મા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.” Faic an caibideil |