માર્ક 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેમણે બારને નીમ્યા. એ માટે કે તેઓ તેમની સાથે રહે, અને તે તેમને ઉપદેશ આપવા મોકલે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અને તેમણે બારની નિમણૂક કરી; જેમને તેમણે પ્રેષિતો કહ્યા. તેમણે તેમને કહ્યું, “મારી સાથે રહેવા મેં તમારી નિમણૂક કરી છે; હું તમને પ્રચાર કરવા મોકલીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી. Faic an caibideil |