માર્ક 3:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પોતે કોણ છે એ જાહેર ન કરવા ઈસુએ દુષ્ટાત્માઓને સખત તાકીદ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ. Faic an caibideil |