માર્ક 15:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 તેમને ક્યાં મૂક્યા હતા એ મગદલાની મરિયમ, તથા યોસેની મા મરિયમે જોયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.47 માગદલાની મિર્યામ અને યોસેની મા મિર્યામ આ બધું નિહાળતાં હતાં, અને ઈસુને ક્યાં મૂક્યા તે તેમણે જોયું. Faic an caibideilપવિત્ર બાઈબલ47 મરિયમ મગ્દલાની અને યોસેની માએ ઈસુને જે જગ્યાએ મૂક્યો હતો તે જગ્યા જોઈ. Faic an caibideil |