માર્ક 13:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તમે સાવધાન રહો; જુઓ, મેં તમને બધું અગાઉથી કહ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 સાવધ રહો! મેં તમને અગાઉથી બધી હકીક્ત કહી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેથી સાવધાન રહો, હવે મેં તમને આ બધું બનતા પહેલા તે વિષે ચેતવણી આપી છે.” Faic an caibideil |