Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 7:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તમારામાંથી શું કોઈ પિતા પોતાનો પુત્ર રોટલી માગે ત્યારે પથરો આપશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના!

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 7:9
3 Iomraidhean Croise  

અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?


કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan