માથ્થી 6:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 હું તમને કહું છું કે શલોમોન રાજા ઘણો ધનવાન હોવા છતાં તેની પાસે આ ફૂલો જેવાં સુંદર કપડાં નહોતાં! Faic an caibideilપવિત્ર બાઈબલ29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. Faic an caibideil |