માથ્થી 28:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને વહેલાં જઈને તેમના શિષ્યોને કહો કે, મૂએલાંમાંથી તે ઊઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને ક્હ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ઝડપથી તેમના શિષ્યો પાસે જાઓ અને કહો કે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે અને તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે અને ત્યાં તમને મળશે. મેં તમને જે કહ્યું છે તે યાદ રાખો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો. મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો.’” પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.” Faic an caibideil |