માથ્થી 28:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અને જો રાજ્યપાલને આ વાતની જાણ થશે તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.” Faic an caibideil |