માથ્થી 26:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.54 પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે તે કેવી રીતે પરિપૂર્ણ થાય? Faic an caibideilપવિત્ર બાઈબલ54 પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.” Faic an caibideil |