માથ્થી 24:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 તે વખતે ખેતરમાં બે માણસ હશે; એક લેવાશે ને બીજો પડતો મુકાશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. Faic an caibideilપવિત્ર બાઈબલ40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. Faic an caibideil |