માથ્થી 24:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 નૂહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે. Faic an caibideilપવિત્ર બાઈબલ37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. Faic an caibideil |