માથ્થી 21:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 વળી તેણે પહેલા કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને તેમ જ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 બીજીવાર માલિકે પ્રથમના કરતાં વધુ નોકરોને મોકલ્યા. પણ ખેડૂતોએ તેમની સાથેય પ્રથમના જેવું જ વર્તન કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ. Faic an caibideil |