માથ્થી 19:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ત્યારે તેમના શિષ્યોને એ સાંભળીને ઘણી નવાઈ લાગી, ને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી. તેમણે પૂછયું, તો પછી ઉદ્ધાર કોણ પામી શકે? Faic an caibideilપવિત્ર બાઈબલ25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું અને પૂછયું, “તો પછી કોને બચાવી શકશે?” Faic an caibideil |