માથ્થી 19:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ તે જુવાન એ વાત સાંભળીને ખિન્ન થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 એ વાત સાંભળીને તે યુવાન ખુબ દિલગીર થઈને ચાલ્યો ગયો, કારણ, તે ઘણો ધનવાન હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ સાંભળીને તે યુવાન માણસ ઘણો દુ:ખી થયો હતો. કારણ કે તે ઘણો પૈસાદાર હતો. તે પૈસા તેની પાસે જ રાખવા ઈચ્છતો હતો તેથી તે ચાલ્યો ગયો. Faic an caibideil |