માથ્થી 18:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે, ‘સાહેબ, ધીરજ રાખો, ને હું તમારું બધું વાળી આપીશ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 આ સેવક રાજા આગળ નમી પડયો અને કરગરવા લાગ્યો, ’મારા પર દયા રાખો ને હું તમારું બધું દેવું ભરી આપીશ.’ Faic an caibideilપવિત્ર બાઈબલ26 “પછી એ સેવકે એને પગે પડીને આજીજી કરી કે, ‘મારા માટે ધીરજ રાખો, હું આપનું બધુજ દેવું ચૂકવી દઈશ.’ Faic an caibideil |