માથ્થી 14:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું, “હિમ્મત રાખો, એ તો હું છું, બીહો નહિ. ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.” Faic an caibideil |