માથ્થી 14:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ અરસામાં હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ1 આ સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદ, ઈસુ વિષે સાંભળ્યું. Faic an caibideil |