માથ્થી 13:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 અને શું એની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.56 શું તેની બધી બહેનો અહીં રહેતી નથી? તો આ બધું જ્ઞાન તેને ક્યાંથી પ્રાપ્ત થયું? Faic an caibideilપવિત્ર બાઈબલ56 તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં? Faic an caibideil |