માથ્થી 13:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 બીજાં કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઊગી નીકળ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. Faic an caibideil |