માથ્થી 11:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે, જેઓ ચૌટાંઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આ જમાનાના લોકોને હું કોની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં બેઠેલાં બાળકો જેવા છે. એક જૂથ બીજાને પડકાર ફેંકે છે, Faic an caibideilપવિત્ર બાઈબલ16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે. Faic an caibideil |