માથ્થી 1:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 સંદેશવાહકની મારફતે પ્રભુએ જે જણાવ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બધી બાબતો બની, એટલે, Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. Faic an caibideil |