લૂકની લખેલી સુવાર્તા 9:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ તેમણે તેઓને સખત આજ્ઞા કરી, “એ વાત કોઈને કહેતા ના, ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી. Faic an caibideil |