લૂકની લખેલી સુવાર્તા 8:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં! પણ તેમણે તેઓને આજ્ઞા આપી, “જે થયું તે કોઈને કહેતા ના.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.56 તેના માતાપિતા તો આભાં જ બની ગયાં, પણ ઈસુએ તેમને જે બન્યું હતું તે જાહેર ન કરવાની આજ્ઞા કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ. Faic an caibideil |